ડિટોક્સિફિકેશન શું છે ?
આપણે જે કાંઈ દિવસ દરમ્યાન ખાઈ-પી રહેલ છીએ તેના મારફત શરીરમાં ઘણા હાનિકારક તત્વો પણ પેટમાં જાય છે. જેના પરિણામ સ્વરૂપ આપણે શારીરિક સમસ્યાઓ (રોગો) નો ભોગ બનીએ છીએ. આ હાનિકારક તત્વો (Toxins) ને શરીર ની બહાર કાઢી શરીર સ્વચ્છ કરવાની પ્રક્રિયાને ડિટોક્સિફિકેશન કહે છે.
શરીરને આવા હાનિકારક ઝેરી દ્રવ્યોથી મુક્ત કરવા વિજ્ઞાન દ્વારા ડિટોક્સિફિકેશન પ્રક્રિયા સમયાંતરે કરતા રહેવાની ભલામણ કરેલ છે. ફાર ઇન્ફ્રારેડ થેરાપી એ એક બોડી ડિટોક્સિફિકેશન કરતી થેરાપી છે જે પરસેવો ની મદદ થી શરીરમાં રહેલા હાનિકારક તત્વો (Toxins) ને શરીર ની બહાર કાઢવા માં મદદ કરે છે.
Blizz BioSculpting એક માત્ર 'ફાર ઇન્ફ્રારેડ થેરાપી સેન્ટર' છે જ્યાં તમે આ થેરાપી લઇ માત્ર 30 મિનિટ માં તમારા શરીર ને ડીટોક્સિફાય કરી શારીરિક રોગો થી બચી શકો છો.
વધુ જાણકારી કે અપોઇન્મેન્ટ બુક કરવા આજે જ કોલ કરો:
Ahmedabad: 7096144244
Vadodara: 7567501111
Rajkot: 74900 90859
Detoxification , BodyCleaning , FarInfrared , WeightLoss , SkinDetoxification